મોરબી : મોરબીના લીલાપર નવાગામ રોડ ઉપર આવેલી આજવીટો સિરામીક ફેકટરીમાં કામ કરતા સમયે અકસ્માતે પડી જતા મુલેશભાઈ મુકામસીંગ કાનેસ નામના શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.