મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓકટીવા સિરામિક ફેકટરીમાં નાઈટ શિફ્ટમાં કામ કરી રહેલા વિક્રમસિંગ મહેન્દ્રસિંગ ઉ.34 નામના યુવાનનું અચાનક કોઈ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.