મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં રહેતા શ્રમિક બીલ્ડીંગ ઉપરથી પડતા તેનું મોત નીપજ્યું છે. રંગપર ગામ ખાતે પેટ્રોલપંપ સામે સેજ સીરામીક યુનિટમાં કામ કરતા નરેન્દ્રભાઈ ભૈયારામ લોધી (ઉ.વ. 25) ગઇકાલે બીલ્ડીંગ ઉપરથી નીચે પડતા તેનું મૃત્યુ થયું છે. મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.