વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા નિરૂબેન રેવાભાઇ લાંબરીયા ગત તા.28ના રોજ બપોરના સમયે અચાનક બેભાન થઈને ઢળી પડયા બાદ મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.