મોરબી : મોરબીના રફાળિયા ગામે રહેતા રાજુબેન ભુપતભાઇ ગમારા ઉ.33 નામના મહિલા મકનસર ગામે વિરજીભાઈની વાડીએ કામ કરતા હતા ત્યારે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.