મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમ આવેલ સુપર ગ્રીન સિરામીક ફેકટરીમાં સંજીવભાઇ હુરયભાઇ વાલ્મીકી નામના સગીરનું ચક્કર આવતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.