ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે જીવરાજભાઇ કરમશીભાઇ ભિમાણીની વાડીએ રહી ખેતમજૂરી કરતા પરિવારની સુનીતાબેન મહેતાજભાઇ અછાલીયા નામની સગીરાએ ભૂલથી દવા છાંટવાના ઉપયોગમાં લીધેલ ડબલામાં પાણી પી લેતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..