મોરબી : મોરબીના ભડિયાદ ખાતે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા અરુણકુમાર ગંગારામભાઈ જ્યોતિકર ઉ.53 નામના આધેડને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.