મોરબી : વાંકાનેર - કચ્છ હાઇવે ઉપર લક્ષ્મીનગર બસસ્ટેન્ડ નજીક વાહન અકસ્માતમાં મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણીને ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.