મોરબી : મોરબીના રાજનગર રોડ ઉપર આવેલ ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા મનિષાબેન જીગ્નેશભાઈ કડીવાર ઉ.31 નામના પરિણીતાને તેમના ઘેર ચક્કર આવ્યા બાદ પડી જતા બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.