વાંકનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર નેકટાઇલ કારખાનામાં કામ કરતા પુનમચંદ છોટુરામ નામના યુવાનનો પગ લપસી જતા કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.