હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બહાદુરભાઈ મુણીયાનો ચાર વર્ષનો પુત્ર ક્રિષ્ના બહાદુરભાઇ મુણીયા રમતા - રમતા છત ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.