હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે સુરેશગીરી મનહરગીરીની વાડીએ ખેત મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના ખેત શ્રમિક પરિવારના સુમિત ચેતનભાઈ કાંડરા ઉ.7 નામના બાળકને રમતા રમતા ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે ધ્રાંગધ્રા ખસેડવામાં આવેલ જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.