મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામના પાટિયા નજીક બાઈક લઈને જઈ રહેલા હજનાળી ગામના અશ્વિનભાઇ ભવાનભાઇ લોરીયાના બાઈક આડે રોઝડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન અશ્વિનભાઈનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..