મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર જામ્બુડિયા નજીક બંધ પડેલા ટેન્કર પાછળ ઘુસી જતા હાલ પાનેલી ગામે રહેતા મૂળ વાંકાનેરના રાતાવિરડા ગામના સંજયભાઇ ભગવાનજીભાઇ ઉકેડીયા ઉ.વ.૨૫ નામના બાઈક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ અકસ્માતની ઘટનામાં મૃતક સંજયભાઈના ભાઈ ભરતભાઇ ભગવાનજીભાઇ ઉકેડીયાની ફરિયાદ ઉપરથી મરણજનાર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..