મોરબી : મોરબીના હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ગણેશભાઈ લાલજીભાઈ કણઝારીયા નામના યુવાનનું ટ્રેકટરના વ્હીલ નીચે કચડાઈ જતા મૃત્યુ નિપજતા મૃતકના પિતા લાલજીભાઈ કણઝારીયાએ ટ્રેકટર ચાલક સુરેશભાઈ કણઝારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.