મોરબી : ઈશ્વરભાઈ વલ્લભભાઈ પડસુંબિયાનું અવસાન મોરબી : ઈશ્વરભાઈ વલ્લભભાઈ પડસુંબિયાનું તા. 12/04/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વલ્લભભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo. 9979475577, શશિકાન્તભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo. 9033162142, સત્યમભાઈ શશિકાન્તભાઈ પડસુંબિયા Mo. 9725227533) પંચાસર : નાથુભા અલુભા ઝાલાનું અવસાન મોરબી : પંચાસર નિવાસી નાથુભા અલુભા ઝાલા (ઉ.વ. ૬૫), તે વિરપાલસિંહ તથા સંજયસિંહના પિતાશ્રીનું તા. ૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારનાં અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે (વિરપાલસિંહ 99091 33717, સંજયસિંહ 98797 70222) જુના દેવળીયા : ઘનશ્યામદાસ નટવરદાસ રામાનુજ મોરબી : જુના દેવળીયા નિવાસી રામાનુજ ઘનશ્યામદાસ નટવરદાસ, તે પ્રવીણભાઈ (મુનાભાઈ), અનીલભાઇ, મિત્તલબેન, હેતલબેન, સંતોષબેનના પિતાનું તા. 13/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.16/04/2021ને શુક્રવારના રોજ સાંજે 4:00થી 6:00 કલાકે રાખેલ છે. (પ્રવીણભાઈ મો. 9157884679, અનિલ મો. 9081160620, ચંદુભાઈ મો. 9427663141) મોરબી : રત્નદીપકુમાર ચંદ્રકાન્તભાઈ ભણસાલીનું અવસાન મોરબી : જામનગર નિવાસી રત્નદીપકુમાર ચંદ્રકાન્તભાઈ ભણસાલી (ઉંમર વર્ષ ૪૫), તે ચંદ્રકાન્તભાઈ હઠીસંગભાઈ ભણસાલીનાં પુત્ર, મોરબી નિવાસી કિશોરભાઈ જેઠાલાલ પારેખના પુત્રી ભાવિકાબેન ભણસાલીનાં પતિનું તા.૧૨/૦૪/૨૦૨૧નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું મોસાળ પક્ષનું ટેલિફોનીક બેસણું તા. ૧૪/૦૪/૨૦૨૧ને બુધવારનાં રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (કિશોરભાઈ પારેખ ૯૯૭૮૨ ૯૨૨૮૧, પુનિતભાઈ પારેખ ૯૯૭૯૩ ૩૧૧૭૬, વૈભવભાઈ પારેખ ૯૯૭૯૩ ૭૬૪૭૧, પારસભાઈ પારેખ ૯૯૧૩૩ ૯૪૯૫૦, રિધ્ધિબેન બી. દોશી ૯૦૧૬૩ ૯૦૬૧૬) મોરબી : દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયાનું અવસાન મોરબી : દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયા (દરેડીવાળા) (ઉ.વ.૫૪), તે સ્વ. દિનેશચંદ્ર મણીલાલ ખગ્રામ (મોરબી)ના જમાઈ, શ્યામના પિતા તથા સંદિપભાઈ અને નલીનભાઈના બનેવીનુ તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલિફોનીક બેસણુ તા.૧૫-૪-૨૦૨૧ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (સંદિપભાઈ- ૯૩૭૫૦ ૭૭૨૫૧, નલિનભાઈ- ૯૩૨૮૩ ૩૧૩૨૧, પ્રફુલ્લભાઈ- ૯૦૫૪૫ ૩૧૫૩૧, શ્યામભાઈ- ૯૮૯૮૫ ૮૨૭૪૧) મોરબી : અશ્વિનભાઈ શાંતિલાલ મહેતાનું અવસાન મોરબી : મોરબી નિવાસી અશ્વિનભાઈ શાંતિલાલ મહેતા (મોરબી બસ કંપનીવાળા) (ઉ.વર્ષ.૭૫), તે ભાવેશભાઈના પિતાશ્રી તથા શશીભાઈ, વિનુભાઈ, સ્વ. મહેશભાઈ, પ્રવિણભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને મુકેશભાઈના ભાઈનું તા.૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વનાળીયા : ચુનિલાલભાઈ નરશીભાઈ દેકાવડીયાનું અવસાન મોરબી : વનાળીયા નિવાસી ચુનિલાલભાઈ નરશીભાઈ દેકાવડીયા (ઉ.વર્ષ 64), તે સંજયભાઈ (મો. ૮૮૪૯ર ૪પ૬૦પ) અને અભેદભાઈ (મો. ૯૮૯૮૪ ૮૪પ૪૦)ના પિતા, જીવરાજભાઈ (મો. ૯૮૯૮૮ ૪ર૩ર૦) અને હરજીવનભાઈના ભાઈ તેમજ રાધે અને હિતના દાદાનું તા. ૧૩-૪-ર૦ર૧ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થીતીનેધ્યાનમાં લઈ સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ તથા સ્નેહીજનોને ફોન દ્વારા શોક સંદેશા પાઠવી શકશે. મોરબી : મગનભાઈ ભવાનભાઈ શેરસિયાનું અવસાન મોરબી : મગનભાઈ ભવાનભાઈ શેરસીયા (ઉ.વ.73) તે કાનજીભાઈના ભાઈ, દિનેશભાઇ, ભીમજીભાઈ, કાંતિભાઈના પિતાશ્રીનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. દિનેશભાઇ મો.નં. 9714929668 ભીમજીભાઈ મો.નં. 9712260376 કાંતિલાલ મો.નં. 9824097065 પ્રાણજીવનભાઇ મો.નં. 9925784934 ખાખરેચી: પ્રભુભાઈ માવજીભાઈ કૈલાનું અવસાન મોરબી: પ્રભુભાઈ માવજીભાઈ કૈલા તે, રતિલાલભાઈ માવજીભાઈ કૈલા (9825701104)ના ભાઈ તથા નરેશભાઈ પ્રભુભાઈ કૈલા (9925222311) અને વિપુલભાઈ પ્રભુભાઈ કૈલા (8141987064)ના પિતાનું તારીખ 13ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીઓ ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ધરમપુર : છબીબેન બાલુભાઈ માકાસણાનું અવસાન મોરબી : ધરમપુર નિવાસી છબીબેન બાલુભાઈ માકાસણા ઉં.વ 83 તે, મગનભાઈ (9909081013) અને અમૃતલાલ (9824815996)ના માતાનું તારીખ 13ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.