પીપળી રોડ ઉપર ઓસન ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટના મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ઓસન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં રમી રહેલા બે વર્ષના માસૂમ બાળક સરતભાઇ ધર્મેશભાઇ તળવી ઉપર બારી પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..