હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા મીઠીબેન જીવરાજભાઇ દલવાડી ઉ.50 ચૂલા ઉપર ચા બનાવતી વખતે દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.