મોરબી : મોરબીની રવાપર ગામ પાસેની આસોપાલવ સોસાયટીમાં ગુરૂકૃપા હાઈટસમાં રહેતી નંદિની રમેશભાઈ સુરાણી,જયોતિ પટેલ,કિનુ કૈલા,હેતવી કાવર,અર્ચના પટેલ,પાયલ આદ્રોજાએ રંગોળી દ્વારા 'સિર્ફ નજર નહીં, નજરિયા બદલના હોગા'નો એક સંદેશ આપવા પ્રયત્ન કર્યો હતો.