મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આગામી તારીખ 29મે ને સોમવારના મો ખોલવાની સારવાર અંગે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. મોરબીના સર્કિટ હાઉસ મેઈન રોડ પર શિવ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ડો. મીતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે તમાકુ, ગુટખાને કારણે જકડાઈ ગયેલા મોંને ખોલવાની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. તો આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.