મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે. ત્યારે સરકારી ચોપડે નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે. મોરબી જિલ્લા વરસાદ 4 સુધીમોરબી - 07 mmટંકારા - 06 mmમાળીયા મી.- 05 mmવાંકાનેર - 03 mmહળવદ - 00 mm