● TV, ફ્રીજ, AC, વોશિંગ મશીન, કુલર અને ઘરઘંટીમાં મેગા ડિસ્કાઉન્ટ● સિલેકટેડ ક્રેડિટ કાર્ડસ ઉપર 15 ટકા સુધી મળશે કેશબેક● બજાજ ફાયનાન્સ અને હોમ ક્રેડિટ ઉપર પણ સ્કીમ્સ ઉપ્લબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા 40 વર્ષથી વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક બનેલું દરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સ દિવાળીના અવસરે આકર્ષક પ્રાઈઝ સાથે વિશિષ્ટ ઓફર્સ લઈને આવ્યું છે. તો આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકશો નહિ. ● વર્લપુલ, સેમસંગ, લોયડ, વોલ્ટાસ, વાયબર, PHX, નેક્સટવ્યુ અને નવદીપ જેવી પણ વિશ્વસનીય બ્રાન્ડ્સના TV, ફ્રીજ, AC, વોશિંગ મશીન, કુલર અને ઘરઘંટી ઓફર્સ સાથે મળશે. ● મિક્સર, બ્લેન્ડર, ઈસ્ત્રી, સ્ટેબિલાઇઝર અને માઇક્રોવેવ ઓવનમા પણ આકર્ષક ઓફર્સ મળવાની છે. તો આજે જ શોપિંગ કરવા પધારો. દરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સજૂના મહાજન ચોક, મોરબી મો.9428538731