મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી ખાતે ચિત્રકુટ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચિત્રકૂટ કા રાજા ગણપતિ મહોત્સવમાં આગામી તા.15ને રવિવારના રોજ સાંજે 6.30 કલાકથી બર્ફાની બાબાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હોય ધર્મપ્રેમી લોકોએ દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.