મોરબી : મોરબી મહાપાલિકાની સ્થિતિ દિવા તળે અંધારૂ જેવી છે. આખા શહેરમાં ગટર અને ગંદકીની સફાઈ કરતી મહાપાલિકા પોતાની કચેરી પાછળ જ સફાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ છે. મહાપાલિકા કચેરી પાછળ ગટર અને શૌચાલયના પાણી ખદબદી રહ્યા છે. ત્યાં ચાલી પણ ન શકાય તેવી સ્થિતિ છે.