મોરબી : મોરબીમાં દરબારગઢ પુરુષોના ઉપાશ્રયમાં તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 10:30 કલાકે ભક્તિથી મુક્તિ તરફ વિષયે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. યશોવિજય સુરીશ્વરજી મહારાજાની જોશીલી વાણીમાં આ પ્રવચન સાંભળવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.