મોરબી : દહીંસરા નિવાસી રીટાબેન અશોકભાઈ કોઠારી,તે અશોકભાઈના પત્ની,દેવાંગી,કેવલ અને નિધિના માતા, પુનીતકુમાર પારેખ તથા સુમીતકુમાર મહેતાના સાસુનું તા.30ના રોજ અવસાન થયેલ છે.સદગતની લૈકિક ક્રિયા બંધ રાખેલ છે.