દરરોજ સાંજે પંજાબી, ચાઈનીઝ, ફેન્સી ઢોસા, કાઠિયાવાડી, તંદુર સ્ટાર્ટર, સ્પે.વેજ બીરીયાની, સ્પે. હૈદરાબાદી બિરિયાની, કાશ્મીરી પુલાવ, વેજ પુલાવ અને લસ્સી સહિતની આઇટમો દરરોજ બપોરે પંજાબીની તમામ આઇટમો, ગુજરાતી અનલિમિટેડ થાળી રૂ.130માં, ફિક્સ થાળી રૂ.80માં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દાદુ ઢોસા એન્ડ ચાઈનીઝની અફલાતૂન આઇટમો મોરબીવાસીઓને ટેસ્ટનો જલસો કરાવી દેશે. અહીં દરરોજ બપોરે અને સાંજે ચટાકેદાર વાનગીઓ પીરસવામાં આવે છે. તો એક વખત અહીં જરૂર પધારો. મોરબીમાં ભક્તિનગર બાયપાસ પાસે ભગત ગ્લાસવેરની બાજુમાં પટેલ પાનની ઉપર દાદુ ઢોસા એન્ડ ચાઈનીઝ કાર્યરત છે. અહીં દરરોજ બપોરે ગુજરાતી થાળી અને પંજાબીની તમામ આઇટમો પીરસવામાં આવે છે. ગુજરાતી અનલિમિટેડ થાળી રૂ.130માં મળે છે. જેમાં 3 શાક, રોટલી, સ્વીટ, દાળ,ભાત, પાપડ, સલાડ, આચાર, છાસ આવે છે. ગુજરાતી ફિક્સ થાળી રૂ.80માં મળે છે. જેમાં 1 શાક, 4 રોટલી, દાળ, ભાત, પાપડ, સલાડ, આચાર, છાસ પીરસવામાં આવે છે. ઉપરાંત અહીં દરરોજ સાંજે પંજાબી, ચાઈનીઝ, ફેન્સી ઢોસા, કાઠિયાવાડી, તંદુર સ્ટાર્ટર, સ્પે.વેજ બીરીયાની, સ્પે. હૈદરાબાદી બિરિયાની, કાશ્મીરી પુલાવ, વેજ પુલાવ લસ્સી સહિતની અનેક ટેસ્ટી આઇટમો મળે છે. તો આપના પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો. દાદુ ઢોસા એન્ડ ચાઈનીઝ પટેલ પાનની ઉપર, ભગત ગ્લાસ વેરની બાજુમાં, ભક્તિ નગર બાયપાસ, મોરબી નિકુંજ સિણોજીયા 9512592000 કિશન સિણોજીયા 8469958676