30થી વધુ જાતના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ : હાર્મોનિયમ, તબલા, ઢોલ, ડાક, ડમરુ, ગિટાર, બેન્ઝોથી લઈ ઇલેક્ટ્રિક આરતી અને સાઉન્ડ સિસ્ટમ સહિતની આઇટમો મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિકમાં સંગીતપ્રેમી અને સુરપ્રેમી કલાકારો, આરાધકો માટે 30થી વધુ પ્રકારના સાધનો નવા જ સ્ટોકમાં મળશે. અહીં હાર્મોનિયમ, તબલા, ઢોલ, ડાક, ડમરુ, ગિટાર, બેન્ઝોથી લઈ ઇલેક્ટ્રિક આરતી અને સાઉન્ડ સિસ્ટમ સહિતની આઇટમો મળશે. તો એક વખત રૂબરૂ જરૂર મુલાકાત લ્યો.● હાર્મોનિયમ ફિક્સ પેટી, બેગપેટી, સિંગલ ધમણ, ડબલ ધમણ, સાત ધમણ, 2 લાઈન, 3 લાઈન, 9 સ્કેલ, 11 સ્કેલ, 13 સ્કેલ, વીથ કપ્લર● તબલા જોડી( સ્ટીલની હથોડી, ગાદલી અને વોટરપ્રુફ થેલા સાથે) (લુધીયાણા પંજાબના સ્ટીલનું ભોણ 1 વર્ષની ગેરેન્ટી સાથે)● ઢોલકચાવીવાળા, દોરીવાળા● ઢોલ લાકડાનો, સ્ટેનલેશ સ્ટીલનો● ઢોલ ત્રાંસા બધી સાઈઝની પડી પણ મળશે● મંજીરા ( અંજારના) તમામ સાઈઝમાં● ઝાંઝપિતળ અને કાસાના● ટોકરા, ઝાલરનાની ટોકરી પણ મળશે ( અંજારના)● ઇલેક્ટ્રિક આરતીશંખ ધ્વનિ સાથે ( જસદણની)● ઇલેક્ટ્રિક આરતી બોક્સમ્યુઝિકલ વીથ એમ્પ્લીફાયર અને માઈક● ખંજરી, ડફલી, કરતાલ, ઘૂઘરા(સ્ટીલના)● સાઉન્ડ સિસ્ટમ એમ્પ્લીફાયર, માઇક્રોફોન, કેબલ, માઈકસ્ટેન્ડ● બેન્ઝો ઇલેક્ટ્રિક ફિટિંગ● ગિટાર ઇલેક્ટ્રિક, સાદી● ડમરુ, ડાકસ્ટીલ બોડી, વુડન બોડી● બેબી ઢોલક, બેબી ડમરૂ● બેબી રામસાગર● બંસરી● રિચાર્જેબલ સ્ટીરિયો બોક્સબ્લુટુથ, યુએસબી, ઇકો કોડ લેશ માઈક સાથે ( મોબાઈલના ચાર્જરથી ચાર્જ થઈ શકે)દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક વિરાટ કોમ્પ્લેક્ષ-2, બીજા માળે, સ્કાય મોલ અને ગાંધીના કારખાનાની વચ્ચે, ઉમિયા સર્કલથી આગળ, શનાળા રોડ, મોરબીમો.નં.9978902834