https://youtube.com/shorts/gFyftvJlvSQ?feature=shareમોરબી : માંડલ પાસે આજે ક્રેટા કાર કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાર ચાલક ફોટો પાડવા કારની નીચે ઉતર્યા હતા. પણ હેન્ડબ્રેક મારવાનું ભૂલી ગયા હોય, જેના કારણે આ કાર કેનાલમાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવ ફાયર વિભાગના ચોપડે નોંધાયેલ નથી.