ડિઝાઈનર સારી, ડ્રેસ, બ્રાઇડલ કલેક્શન, પટોળા, બાંધની, વેસ્ટર્ન આઉટફિટ, કોસ્મેટિક, ફૂટવેર, બોમ્બે જવેલરી, પર્સ, રાખી, કલકતી રાખી અને હોમ ડેકોરની એકથી એક ચડિયાતી આઇટમો : એક્ઝિબિશન બે દિવસ જ ચાલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ક્રિએટિવ્સ એક્ઝિબિશનનો આજથી શુભારંભ થયો છે. જેમાં રાખી, ડિઝાઈનર ગાર્મેન્ટ, જવેલરી સહિતની આઇટમોનો ખજાનો છે. આ તમામ પ્રોડક્ટ આકર્ષક કિંમતે ખરીદવાનો અવસર મળવાનો હોય, મોરબીવાસીઓએ તેને ચૂકવા જેવો નથી.https://www.instagram.com/reel/C-UAnv-BEXr/?igsh=OWo5c2NuazRrcTJjમોરબીના શનાળા રોડ ઉપર આવેલા Sky mallમાં આજે તા.8 અને તા.9 August એમ બે દિવસ માટે ક્રિએટિવ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ડિઝાઈનર સારી, ડ્રેસ, બ્રાઇડલ કલેક્શન, પટોળા, બાંધની, વેસ્ટર્ન આઉટફિટ, કોસ્મેટિક, ફૂટવેર, બોમ્બે જવેલરી, પર્સ, રાખી, કલકતી રાખી અને હોમ ડેકોરની એકથી એક ચડિયાતી આઇટમો મળી રહી છે.એક્ઝિબિશનમાં દરેક પ્રોડક્ટ એકદમ આકર્ષક કિંમતે મળી રહી છે. તો આ એક્ઝિબિશનમાં જરૂરથી પધારી શોપિંગની મજા માણો.Sky mallSanala road,Morbiસ્ટોલ બુકીંગ કોન્ટેક્ટમો.નં.7201072007મો.નં.9924010007