100 વર્ષ જૂની વિશ્વાસનિય ગ્લોબલ બ્રાન્ડ : ઝીરકોનમાં ઝીરકોસીલ 5 માઇક્રોન, ઝીરકોસીલ 5 સુપર અને ઝીરકોસીલ 1 માઇક્રોન ઉપ્લબ્ધ : મોરબીના અનેક ઉદ્યોગો આ બ્રાન્ડના જ આગ્રહી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દેશની નંબર વન બ્રાન્ડ ઝીરકોસીલનું ઝીરકોન ઘરઆંગણે જ મળી રહ્યું છે. જે ગુણવત્તાની ગેરેન્ટી સાથે આકર્ષક કિંમતનો પણ વાયદો આપે છે. મોરબીના અનેક ઉદ્યોગો આ બ્રાન્ડના જ આગ્રહી બન્યા છે. તો તમે પણ આજે જ ટ્રાય કરી જુઓ. મોરબીમાં ત્રાજપર ક્રોસ રોડ નજીક ઓરેવા લેન્ડમાર્કમાં ઓફિસ નં.એ 202માં એન્ડેકા સિરામિક ઇન્ડિયા પ્રા.લી. કાર્યરત છે. જે લખધીરપુર રોડ ખાતે વિશાળ વેરહાઉસ ધરાવે છે. અહીંથી ઝીરકોનની વિશ્વની બીજા નંબરની અને દેશની પ્રથમ નંબરની ખ્યાતનામ બ્રાન્ડ ઝીરકોસીલની પ્રોડકટનું વેચાણ કરવામાં આવે છે. આ બ્રાન્ડ ગ્લોબલ માર્કેટમાં 100 વર્ષથી પોતાની મજબૂત હાજરી ધરાવે છે. જ્યારે ભારતમાં વર્ષ 1992થી બેંગ્લોર ખાતે પ્લાન્ટ ધરાવે છે. મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા.લી.ના રેગલ્યુલર ગ્રાહક છે. જેઓ આ બ્રાન્ડનો જ આગ્રહ રાખે છે. આ બ્રાન્ડમાં ઝીરકોસીલ 5 માઇક્રોન,ઝીરકોસીલ 5 સુપર અને ઝીરકોસીલ 1 માઇક્રોન સહિતની પ્રોડક્ટ આવે છે. જે ક્વોલિટીના નંબર વન હોવાની સાથે કિંમતમાં પણ કિફાયતી છે. તો અહીંનું ઝીરકોન વપરાશમાં લેવા આજે જ સંપર્ક કરો. એન્ડેકા સિરામિક ઇન્ડિયા પ્રા.લી. ઓફિસ નં.એ202, ઓરેવા લેન્ડમાર્ક, ત્રાજપર ક્રોસ રોડ, મોરબી ચિતરંજન પટેલ મો.નં.9909069244 હરિલાલ હડીયલ મો.નં.9428277224