મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી તથા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત-મોરબીના સહયોગથી 45 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોરોનાની વેક્સીન નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પ આવતીકાલ તા. 13ને મંગળવારે સવારે 9:30 થી 1:30 સુધી શાકમાર્કેટની બાજુમાં મહારાજા લખધીરજી એડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાના ખાતે યોજાશે. દરેક વ્યક્તિએ આધારકાર્ડ સાથે લાવવું ફરજીયાત છે.