1 કેસ મોરબી તાલુકાના , 2 કેસ ટંકારા તાલુકાના : 16 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 3 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 64 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1027 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 16 દર્દીઓ રિકવર પણ થયા છે. 17 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 01 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 01 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 02 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 03 17 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 11 વાંકાનેર તાલુકા : 01 હળવદ તાલુકા : 01 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 16