મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર લાલપર પાસે ગત રાત્રીના સમયે એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.