વર્ષ 1946થી કાર્યરત કોરોમંડલ કિંગના માર્કેટિંગ ઓર્ગેનાઈઝર તરીકે પટેલ માર્કેટિંગ કાર્યરત મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દેશભરમાં ખ્યાતિ મેળવનાર જૂની અને જાણીતી કોરોમંડલ કિંગ સિમેન્ટનો જિલ્લાનો એક માત્ર ડમ્પિંગ પોઇન્ટ હવે મોરબીમાં ઉપલબ્ધ થયો છે. મોરબીમાં પટેલ માર્કેટિંગ કોરોમંડલ કિંગ સિમેન્ટના માર્કેટિંગ ઓર્ગેનાઇઝર તરીકે કાર્યરત છે. જ્યાંથી ગુણવત્તાયુક્ત સિમેન્ટ ખરીદી બાંધકામોને વધુ મજબૂત બનાવવાની તક મોરબીવાસીઓને મળી છે. સિરામિક સિટી હજુ વિકાસના ટ્રેક ઉપર પુરપાટ દોડી રહ્યું છે. ખાસ કરીને નવી નવી ઇમારતો બનવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે. ત્યારે ઇમારતોને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે પટેલ માર્કેટિંગ કોરોમંડલ કિંગ સિમેન્ટને મોરબીમાં લાવ્યું છે. તેઓ કોરોમંડલ કિંગ સિમેન્ટના મોરબી જિલ્લાના માર્કેટિંગ ઓર્ગેનાઇઝર બન્યા છે. જેથી હવે સમગ્ર જિલ્લામાં તેઓ કોરોમંડલ કિંગની ગુણવતા યુકત સિમેન્ટ પુરી પાડશે. અહીંથી મિનિમમ 100 બેગની અરજન્ટ ડિલિવરીની સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. ધ ઇન્ડિયા સિમેન્ટ લી. કોરોમંડલ કિંગ સિમેન્ટ વર્ષ 1946થી બનાવે છે. તે દેશભરમાં 13 જેટલા પ્લાન્ટ ધરાવે છે. તેની ગુણવતાયુક્ત સિમેન્ટ દેશભરના બિલ્ડરોની પ્રથમ પસંદગી છે. હવે મોરબીની ઇમારતોમાં પણ આ સિમેન્ટનો વપરાશ થવાનો છે. જેથી ઇમારતો વધુ મજબૂત બનવાની છે. સરનામું પટેલ માર્કેટીંગ ઓફિસ નં. 304-305, થર્ડ ફ્લોર, સિલ્વર કોમ્પ્લેક્ષ, એસ્સાર પંપની બાજુમાં શનાળા બાયપાસ, મોરબી મો.નં. અશોકભાઈ રૈયાણી 97241 18633