તો રાહ શેની જુઓ છો જો તમે તમારા સપનાનું ધર ખરીદવા માંગો છો તો આજે જ બુકિંગ માટે મળો અશોક ડેવલપર્સ દ્વારા અનેક સુવિધાઓથી સજ્જ 7 માળના સુંદર ટાવરનું પુરજોશમાં ચાલતું કામ, બુકીંગ શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શ્રેષ્ઠ લોકેશનમાં પાટીદાર સમાજ માટે શિવ પેલેસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 7 માળના ટાવરમાં 3 અને 2 BHKના અદભુત 28 લકઝરીયસ ફ્લેટ તૈયાર કરવામાં આવશે. તો ઘરના ઘરનું સ્વપ્ન જોતા મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. તો આજે જ ફ્લેટ બુક કરાવો. મોરબીના નાની કેનાલ રોડ ઉપર અવધ પેલેસની બાજુમાં અવધ-4ની સામે શિવ પેલેસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સીડીમાં સ્ટીલ ફેબ્રિકેશન તથા બાલ્કનીમાં સ્ટીલ ફેબ્રિકેશનની સુવિધા, દરેક ફ્લેટમાં ગરમ પાણી માટે સોલાર તથા ગીઝરની પાઇપ સુવિધા, સ્ટાન્ડર્ડ કંપનીની ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ તથા ધાબા ઉપર ચાઈના મોઝેક, કિચનના આકર્ષક ગ્રેનાઇટ પ્લેટફોર્મ સ્ટીલ સિંક સાથે, ભૂકંપ અવરોધક આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, આઈએસઆઈ સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લબિંગ તથા સેનેટરી ફિટિંગ, આધુનિક મિજાજને વાચા આપતું એલીવેશન તથા ત્રણ સાઈડ ઓપન સંપૂર્ણ હવા ઉજાશવાળા દરેક ફ્લેટ, પાર્કિંગ માટે સીસીટીવી કેમેરાની સુવિધા, બહારની સાઈડ વોટરપ્રુફ પેઇન્ટ તથા અંદરની સાઈડ લાપી, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન, વિન્ડો સીલ તથા સેફટી ગ્રીલ સાથે,વાસ્તુંશાસ્ત્ર પ્રમાણે મેઈન ડોર આપવામાં આવશે, લિફ્ટ તથા કોમન પાર્કિંગ માટે જરૂરિયાત મુજબ હોર્સ પાવરનું જનરેટર, ફાયર સેફટી સુવિધા, કિચન, બાથરૂમમાં તેમજ વોશ એરિયામાં ફૂલ હાઈટ સુધી પ્રીમિયમ ગ્લેઝ ટાઇલ્સ, આઈએસઆઈ કંપનીના ઇલેક્ટ્રિક ફિટિંગ, વોટર સ્ટોરેજ માટે વિશાળ અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક તથા ઓવર હેડ ટેન્ક તેમજ બોરની સુવિધા ઉપરાંત સ્ટાન્ડર્ડ કંપનીની બે લીફટ સહિતની સવલતો છે. આ 7 માળના ટાવરમાં દરેક માળે એક ફ્લેટ 2 BHK અને ત્રણ ફ્લેટ 3 BHKના ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. કુલ 28 ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં અનેકવિધ સુવિધાઓથી સજ્જ શિવ પેલેસનું નિર્માણ થઈ રહ્યું છે. તો આજે જ પધારો અને પ્રોજેકટને નિહાળી મનપસંદ ફ્લેટ બુક કરવો. બુકીંગ કોન્ટેક્ટ કાર્તિકભાઈ મેવા મો.નં. 9825237226 દિનેશભાઇ કાલરિયા મો.નં. 9879715808 હિરેનભાઈ મેવા મો.નં. 9099800174 રમેશભાઈ જાકાસણીયા મો.નં. 9879270743