હળવદ : હળવદના મુક્તિધામમાં તા.16ને શુક્રવારના રોજ સાંજે 4 થી 7 કલાકે સોમેશ્વર ગ્રુપ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે અભિષેકાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ સાંસદ, ધારાસભ્ય અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.