ટંકારા : કોંગ્રેસની કોવિડ-19 ન્યાય યાત્રા દરમિયાન ટંકારા તાલુકાના 118 જેટલા સ્વર્ગસ્થના પરીવારને કોંગ્રેસની ઓ.બી સી. સમિતીના પ્રમુખ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી. ટંકારા તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી. સમિતિ પ્રમુખ નિલેશ સુરેલીયા દ્વારા ગુજરાત સમિતીના ઘનશ્યામભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કોવિડ-19 ન્યાય યાત્રા દરમિયાન ટંકારા તાલુકાના ગામડાઓમાં 118 જેટલા પરીવારને મળી સાંત્વના પાઠવી હતી મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..