કોગ્રેસના કિરણબેન નરેન્દ્ર દેત્રોજા 422 મતે વિજેતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની ઓટાળા બેઠક કોગ્રેસે કબ્જે કરી છે. આ બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. કિરણબેન નરેન્દ્ર દેત્રોજા -કોંગ્રેસ-1650 સુનિતાબેન રમણીકભાઇ દેત્રોજા-ભાજપ-1228 નોટા-63 કુલ-3241