લાભુબેન જેન્તીલાલ સારેસા 5 મતે વિજેતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની લજાઈ-1 બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે.લજાઈ બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. લાભુબેન જેન્તીલાલ સારેસા-કોંગ્રેસ-1271 હંસાબેન ગુણવંતરાય ચાવડા-ભાજપ-1266 નોટા-72 કુલ-2609