કોંગ્રેસના કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી વિજેતા વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી-કોંગ્રેસ-1681 જયકુમાર ચતુરભાઇ વસીયાણી-ભાજપ-922 જયંતીલાલ નરશીભાઇ વસિયાણી-અપક્ષ-1007 નોટા-36 ટોટલ-3646