કોંગ્રેસે વિવાદ ટાળવા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા ટંકારા : ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે અંતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જે નીચે મુજબ છે. જિલ્લા પંચાયત બેઠકના ટંકારા તાલુકાની સીટના ઉમેદવારોની યાદી 1.લજાઈ બેઠક ઉપર કામરીયા દીનાબેન અનિલભાઈ 2.ટંકારા બેઠક ઉપર ગોધાણી ભુપેન્દ્ર દામજીભાઈ 3.ઓટાળા બેઠક ઉપર સોમીબેન કમલેશભાઈ પરમાર ટંકારા તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી ધુનડા ખા. બેઠક ઉપર.. કાસુન્દ્રા જશુબેન મહાદેવભાઇ હડમતીયા બેઠક ઉપર...કોરડીયા મનીષાબેન રાજેશભાઈ હરબટીયાળી બેઠક ઉપર.. ઝાપડા જીગુબેન મહેશભાઈ જબલપૂર બેઠક ઉપર.. સુરલિયા નિલેશભાઈ દયાલજીભાઇ લજાઈ 1 બેઠક....સારેસા લાભુબેન જયંતીલાલ લજાઈ-2 મસોત પંકજકુમાર દયારામભાઈ મિતાણા બેઠક...વસંઘાણી અશોકભાઈ ચકુભાઈ નાના ખીજડિયા બેઠક...દધોરીચા અસ્માબેન મહમદઅલી નસીતપર બેઠક...કુંડારીયા વિપુલ હરગોવિંદભાઇ નેકનામ બેઠક....અઘેરા ધર્મેન્દ્ર ભાણજીભાઇ ઓટાળા બેઠક...દેત્રોજા કિરણબેન નરેન્દ્રભાઇ સાવડી બેઠક...ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈ ટંકારા 1 બેઠક ઉપર ...ભાલોડીયા નિમિષા અલ્પેશ ટંકારા 2 બેઠક...ત્રિવેદી ચેતનકુમાર રમણીકભાઇ ટંકારા 3 બેઠક ...ચૌધરી ઉસ્માનભાઈ હુસેનભાઈ વિરવાવ બેઠક ઉપર....દુબરીયા ગીતાબેન રમેશભાઇ