મોરબી : મોરબી જીલ્લામાં કોઈ પણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટના સમયે જરૂરીયાત મંદ વ્યકિતઓ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે આ હેલ્પલાઈનની મદદ લેવા કોંગ્રેસે જણાવ્યું છે.● મોરબી શહેરપુષ્પરાજસિંહ જાડેજા - મો.૯૬૦૧૩૧૧૧૧૧મહેશભાઈ ફુલતરીયા - મો.૯૭૧૨પ૬૦૦૦૪● મોરબી તાલુકાવિજયભાઈ કોટડીયા - મો.૯૮૭૯૮ ૭૩૬૪૭સતિષભાઈ મેરજા મો.૯૮૦૮૩ ૯૪૪૪૪● માળીયા શહેરઈકબાલભાઈ જેડા - મો.૯૯૯૮૯ ૪૧૫૬૯● માળીયા તાલુકાધર્મેન્દ્રભાઈ વિડજા - મો.૯૭૨પ૪ ૩૭૬૩૧ધર્મેન્દ્રભાઈ બકુત્રા મો.૯૯૭૪૨ ૯૧૦૧૦● હળવદ શહેરશૈલેષભાઈ દવે - મો.૯૮૨૫૮ ૨૦૩૧૭● હળવદ તાલુકાડો. રાણા - મો.૯૪ર૬૭ ૩૮૬૮૮મહિપતસિંહ ઝાલા મો.૯૮૭૯૪ ૮૨૨૨૮● વાંકાનેર શહેરઅરવિંદભાઈ આંબલીયા - મો.૯૮૯૮૪૪૦૯૯૩● વાંકાનેર તાલુકાજસુભાઈ ગોહિલ - મો.૯૮૨૪૩ ૮૩૧૫૧યુનુસભાઈ શેરસિયા - મો.૯૮૨૫૧ ૪૫૪૯૨● ટંકારા તાલુકાભુપેન્દ્રભાઈ ગોધાણી - મો.૯૮૭૯૬ ૪૪૦૦૧જીતેન્દ્રભાઈ ગોસરા - મો.૯૯૭૪૫ પછ૧પ૭દુષ્યંતભાઈ ભુત મો.૭૦૧૬૦ ૩૬૨૦૨