મોરબી : અણીયારી ગામે તા. 28/10/2019ના રોજ બેસતા વર્ષના દિવસે રાત્રે 10 કલાકે અણીયારી પ્રાથમિક શાળા ખાતે પાટણનો ઇતિહાસ દર્શાવતું કરન ઘેલો નાટક ભજવવામાં આવશે. નાટકપ્રેમી લોકો તેનો લાભ લઇ શકશે.