ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા આરોપી નેરાજુભાઇ મગનભાઇ દેગામા (રહે.ખાખરેચી) નામનો શખ્સ ગત તા.૮.ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ બનાવની જાણ થતાં સગીરાના પિતાએ આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ આઇ.એમ.કોંઢીયા સર્કલ પોલીસ.ઇન્સ.વાંકાનેર સર્કલ ચાલવી રહ્યા છે.