મોરબી : મોરબીના ઘુંટુ નજીકના વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય સગીરાને મોરબીના વિદ્યુતનગર મફતિયાપરામાં રહેતો આરોપી શિમવ સામતભાઈ મોરવાડિયા નામનો શખ્સ લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.