મોરબી : મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં એસઓજી પોલીસ ટીમે ચેકીંગ કરતા શંકરભાઇ પરસોત્તમભાઈ કગથરા અને સેજાદ રણમલભાઈ મુસાણી નામના મકાન માલિકોએ પરપ્રાંતીય શ્રમિકોને મકાન ભાડે આપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ સંબંધિત પોલીસ મથકમાં જાણ ન કરી હોય બન્ને મકાન માલિક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ ગુન્હો નોંધાવ્યો હતો.