વાંકાનેર : વાંકાનેર કોર્ટ પરિસરમાં ગઈકાલે જાહેરમાં બખેડો કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાની ગુસ્તાખી કરનાર આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ દાદુનાથ બામણિયા રહે.બન્ને મોટા ભોજપરા વાદી વસાહત વાળા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.