કેમ્પમાં 8 વિભાગોને લગતું તમામ નિદાન થશે, એક જ સ્થળે 11 નિષ્ણાંત તબીબોની સેવા વિનામુલ્યે મળશે : 30 જૂન સુધી ચાલશે કેમ્પ શહેરની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું જ નવું સોપાન : કારખાનામાં થતી ઇજાની તાત્કાલિક સારવાર માટેનું શ્રેષ્ઠ સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ નિમિતે 30 જૂન સુધી તમામ રોગોનો ફ્રી નિદાન કેમ્પ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં 8 વિભાગોને લગતું તમામ નિદાન થઈ રહ્યું છે અને એક જ સ્થળે 11 નિષ્ણાંત તબીબોની સેવા વિનામુલ્યે મળી રહી છે. તો આ કેમ્પનો લાભ જરૂરથી લ્યો. મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બીજી બ્રાન્ચ શરૂ કરી છે. જે નિમિત્તે અહીં તા.30 જૂન સુધી દરરોજ સવારે 9:30થી 1:30 તથા 5થી 8 ફ્રી નિદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. જેમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો. પ્રહલાદ ઉધરેજા ( ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. સાગર ખાનપરા ( જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ કોમ્પલેક્ષ ટ્રોમા સર્જન), મેડિસિન એન્ડ ક્રિટિકલ કેર વિભાગમાં ડો. વૈભવ દફ્તરી ( મેડિસિન), ડો. વિવેક પટેલ ( આઇસીયુ એન્ડ ક્રિટિકલ કેર), જનરલ સર્જરી વિભાગમાં ડો. રવિ કોટેચા ( જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન), ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં ડો. વિશ્વા કોટેચા ( સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- ગાયનેકોલોજીસ્ટ), પીડિયાટ્રિક્સ વિભાગમાં ડો. કરણ સરડવા ( બાળરોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત), ન્યુરોસર્જરી વિભાગમાં ડો. પાર્થ સોરઠીયા ( ન્યુરો સર્જન) ફિઝિયોથેરાપી વિભાગમાં ડો. બ્રિજેશ કૈલા ( કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપીસ્ટ), ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા ( દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત), ડો. મનોજ કૈલા ( દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત) ડૉ.વિનોદ કૈલા (સીનીયર જોઇન્ટ રિપ્લેસમન્ટ સર્જન, ડૉ. ભરત કૈલા (સીનીયર જનરલ ફીઝિસિયન) સેવા આપવાના છે. શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24×7 ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ કારખાનામાં થતી ઇજાની તાત્કાલિક સારવાર માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં હાડકાનો વિભાગ, જનરલ મેડિસિન વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, ન્યુરોસર્જરી વિભાગ, દાંતનો વિભાગ, કસરત વિભાગ, રેડીયોલોજી વિભાગ, લેબોરેટરી વિભાગ, ડાયટ વિભાગ અને સુપર સ્પેશ્યાલિટી વિભાગ કાર્યરત છે. અહીં આઇસીયુ, મેડિકલ સ્ટોર, એક્સ રે, સીટી સ્કેન, એનઆઈસીયુ, એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. વધુ વિગત માટે તથા કેમ્પના રજીસ્ટ્રેશન માટે મો.નં. 9727527555, 9727527556 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઇમરજન્સી નંબર : 9727527557